VIEW FULL VERSION: Link
Title: govindkhatana@yahoo.co.in
Tags:
Blog Entry: નથી નાથ માની, કહેશો ના અનાથ અમને. એજ રખેવાળ ,એજ નાથ છે અમારો.. રોજ રોજ માનવ બની આવે સહારે, દુઃખ-દર્દ દૂર કરી, સુખથી સુવાડે. મા-બાપ ના યાદ આવે.. એવું સુંદર શમણું આપે. રમવા બાગ આપે, જમવા મીઠા-મિસ્ટાન આપે. કોઈ છે નહી અમારું..! રખે એવું કદી કહેશો નહીં.. જગત સર્જન-હારને લાગશે ખોટું!! એજ પિતા, એજ માતા… એજ સાચો પાલનહાર અમારો…