|
પ્રિય માલધારી સમાજ ના ભાઈઑ અને બહેનો અમને તમારુ રબારીઑનલાઈનમા તમારુ સ્વાગતા કરતા ખુબ આનંદ થાય છે
રબારીઑનલાઈન દ્વારા રબારી તથા ભરવાડ જે દેશ પરદેશમા વસેલો છે જેને જોડાવાનો અને માલધારી સમાજ ની ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા રબારીતથા ભરવાડથી બધાને પરિચય કરાવવાનો અને આપણા માલધારી સમાજને જોડવાનો આપણૅ બધા સાથે મળી પ્રયાસ કરીઍ
જેના પણ પાસે જેટલી માહીતિ હોયૅ જેવી કે આપણા સમાજમા રહેલા ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલા રબારીતથા ભરવાડ વીશે જે માહિતી હોય તે દરેક તમે આ વેબસાઈડ ઉપર મુકી શકો છો તથા આપણા રબારી તથા ભરવાડ સમાજ દ્વારા યોજીત પ્રસંગ ને તમે બધાને જાણા કરી શકો તથા યોજાયેલા પ્રસંગ ના ફોટૉ તથા વીડીયો તમે મુકી શકો છો
તથા તમે તમરા મન ગમતા ગીત કે વીડીયો મુકી શકો છો આ વેબસાઈડ થી આપણૅ આપણા સમાજને જોડીઍ અને તેનો પરિચય કરીઍ અને કરાવીઍ (માલધારી સમાજ)
 |
[-] |
|
|
|
 |
[-] |
|
|
|
|
MEMBERS LOGIN
|
|
RECENT LOGINS
|
|
|
|
|
|
*** www.rabarionline.com ***
|
|
|
Copyright 2008. All rights reserved.